AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
મરચાની થ્રીપ્સ માટે કઈ દવા છાંટશો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
મરચાની થ્રીપ્સ માટે કઈ દવા છાંટશો?
🌶️ જીવાતનો ઉપદ્રવ દેખાય કે તરત જ પગલાં લઈ લેવા. એક વાર ઘર કરી જાય પછી તેને નિયંત્રણ કરવું અઘરુ બનતું હોય છે. અઠવાડિયે બે વાર સફેદ કાગળ ઉપર છોડની ડાળી ખંખેરી જીવાત છે કે કેમ તેની ખાત્રી કરી લેવી. સામાન્ય દવાથી થ્રીપ્સ જતી ન હોય તો એક વાર સ્પીનેટોરામ ૧૧.૭ એસસી દવા ૧૦ મિલિ અથવા ટોલફેનપાયરેડ ૧૫ ઇસી દવા ૨૦ મિલિ અથવા થાયોમેથોક્ષામ ૧૨.૬૦% + લેમબ્ડા સાયહેલોથ્રિન ૯.૫૦% ઝેડસી દવા ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરી અનુંભવ મેળવી જૂઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
9
0
અન્ય લેખો