AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી માં નિંદામણ નિયંત્રણ !
ચોમાસુ ખરીફ સીઝન હવે પૂર જોશ માં ચાલુ થશે અને પિયત વ્યસ્થા ધરાવતા ખેડૂતો એ મગફળી નું વાવેતર ચાલુ પણ કરી દીધું છે એવામાં એક પ્રશ્ન સામાન્ય બને છે નિંદામણ ને કેવી રીતે શરૂઆત થી જ અટકાવી શકાય. તો આ સમસ્યા ના સમાધાન માટે હાજર છે ખાસ આ વિડીયો જેમાં પહેલા અને પછી કઈ દવા અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરી નીંદણ નિયંત્રણ કરી શકાય જાણીશું તમામ માહિતી. 👉 મગફળી ભાગ 1 https://youtu.be/-OekGFVBm9g 👉 મગફળી ભાગ 2 https://youtu.be/xFpC8s1LR9Q 👉 મગફળી ભાગ 3 https://youtu.be/FT6ltEKiST4 👉 મગફળી ભાગ 4 https://youtu.be/p-yxgx796s0 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
10
અન્ય લેખો