AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
મગફળી ના પાક માં યોગ્ય ખાતર વ્યવસ્થાપન !
ખેડૂત મિત્રો, તેલીબિયાં વર્ગનો ખુબ જ અગત્ય નો પાક ગુજરાત માં વધુ વાવેતર થતો પાક એટલે કે મગફળી નો પાક ! પાક માં શરૂઆત થી જ જો યોગ્ય ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો પાક નો શરુઆત નો વિકાસ સારો અને જે પોષકતત્વો ની ઉણપ રહે છે એ ના રહે તો મગફળી ના પાકમાં સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ. તમારી જમીન માં કયું અને કેટલું ખાતર નાખવું તે કેવી રીતે નક્કી કરવું તે જાણવા માટે આ વિડિઓ ને અંત સુધી જુઓ. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો