AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ભૂમિ ને આપો શ્રેષ્ઠ પોષણ ભુમિકા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભૂમિ ને આપો શ્રેષ્ઠ પોષણ ભુમિકા
🌳ભૂમિકા ખાતર માં ઓર્ગનિક કાર્બન સાથે હુમિક અને ફૂલ્વિક એસીડ નું બેજોડ મિશ્રણ છે. તો જાણીએ પાક માં ભૂમિકા ખાતર નાખવાથી શું ફાયદો થાય છે, 🌳ભુમિકાએ એક જૈવિક ખાતર છે જે પાકના વૃદ્ધિ,વિકાસમાં વધારો કરે છે જેથી નવી ફૂટ ઝડપી આવે છે. 🌳જમીનમાં વધારાના અલભ્ય પોષકતત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવી પાકને આપવામાં મદદ કરે છે સાથે પોષક તત્વ લેવાની ક્ષમતામા વધારો કરે છે. 🌳જમીનની અંદર ભેજનું પ્રમાણ જાળવી રાખે છે. 🌳પાકની ગુણવતામાં સુધારો કરે છે. 🌳ગાંઠ અને આંતરગાંઠની લંબાઈ વધારો કરે છે. 🌳પાકમાં શર્કરાનું તથા સગ્રહ શક્તિમાં વધારો કરે છે. 🌳એક એકર જમીનમાં ૪ કિલો ભુમિકા ખાતર પાયાના ખાતર સાથે મિશ્રણ કરીને ઉપયોગ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો