ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ભીંડામાં ફળ કોરી ખાનાર ઈયળ સચોટ નિયંત્રણ
👉ઈયળનો ઉપદ્રવ ભીંડાના પાકમાં મુખ્યત્વે શરૂઆતથી જ થાય છે. ઈયળ ડુંખા અને કડીઓ ખાય છે, જેનાથી પાકને ગંભીર નુકસાન થાય છે. શીંગો ઉપજતી વખતે ઈયળ તેનામાં કાણું પાડી અંદર જઈ ગર્ભને ખાય છે, જેના કારણે શીંગો વાંકી થાય છે.
👉નિયંત્રિત કરવા માટે, ઉપદ્રવિત શીંગોની વીણી કરીને તેમને નાશ કરી દેવું જોઈએ. ભીંડાની તમામ શીંગોને પરખીને નબળી અને ઉપદ્રવિત શીંગો અલગ કરો.
👉રાસાયણિક નિયંત્રણ માટે નીચેના પ્રયોગ કરવો:
- રૈપીજેન (ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ 18.5% એસસી): 5 મિલી પ્રતિ પંપ.
- એગ્રોસ્ટાર કોપીગો (ક્લોરાટ્રાનીલીપ્રોલ 9.3% + લેમડા 4.6% ZC): 8 મિલી પ્રતિ પંપ.
- છોડના વૃદ્ધિ વિકાસ અને ફૂલ-ફળ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપ નો છંટકાવ કરવો.
👉આ રીતો અપનાવવાથી ઈયળના નુકસાન પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે અને પાકની ગુણવત્તા સુધરે છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!