AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ યાંત્રિકીકરણKrushi Mahiti latest
બોરમાંથી સબમર્શીબલ પંપ કાઢવા અને ઉતારવા માટે નું મશીન !
ખેડૂતભાઈઓ આપણે ખેતર માં પાણી આપવા માટે કેનાલ કે બોરવેલ નો ઉપયોગ કરીએ છીએ અને બોરમાંથી સબમર્શીબલ પંપ કાઢવા અને ઉતારવા માટે ખાસ મશીન કરામત જે ખેડૂતો માટે છે ખાસ મદદરૂપ અને કેવી રીતે કરે છે કામ જાણીએ આ વિડીયોમાં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Krushi Mahiti latest. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
35
17
અન્ય લેખો