યોજના અને સબસીડીSRC435
બિયારણ ખરીદવા માટે સહાય
👉ખેડૂતો માટે આવી એક શાનદાર યોજના ,હાઈબ્રીડ બિયારણ ખરીદવા માટે સરકાર આપશે સહાય .તો ચાલો જાણીએ કોને કેટલી મળશે સહાય અને યોજનાની તમામ વિગત જાણવા માટે વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ
👉સંદર્ભ :- Nakum Harish
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો