સમાચારTech Khedut
બસ 5 રૂપિયા માં મળી રહ્યા છે લાખો ના ફાયદા ?
મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે આજ કાલ દરેક બેંક મિનિમમ બેલેન્સ ખાતામાં ન રાખતા દંડ વસુલ કરે છે પણ આજે આપણે એક એવી બેંકની વિશેષ સુવિધાઓ વિષે જાણીશું જે ખુબ જ નજીવા ખર્ચ માં અનેક સર્વિસ આપી રહી છે.
🔹 આ ખાતું 5 રૂપિયાથી શરૂ કરી શકાય છે.
🔹 ખાતું ખૂલ્યા બાદ ખાતેદારને ફ્રી પાસબુક અને ચેકબુક આપવામાં આવે છે.
🔹 ચેકબુકમાં અનલિમિટેડ પાનનો નિયમ છે.
🔹 ફ્રી ચેકબુક જેઓ નિરક્ષર પેન્શનર છે તેમને જ મળે છે.
🔹 એકાઉન્ટ હોલ્ડરને કેશ વિડ્રોઅલ માટે એક ડેબિટ કાર્ડ મળે છે.
🔹 તેનાથી એટીએમ ટ્રાન્ઝેક્શન અને બેલેન્સ ઈન્કવાયરીમાં મદદ મળે છે.
🔹 આ કાર્ડથી ઓનલાઈન અને રિટેલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકાય છે.
આ સિવાય શું છે અન્ય વધુ જાણીયે આ વીડિયોમાં.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : Tech khedut.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો