AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓએગ્રોસ્ટાર ઇન્ડિયા
બટેકામાં મોલો મસીનું નુકસાન ઓળખો અને નિયંત્રણ કરો !
🧑🏻‍🌾 ખેડૂત મિત્રો, બટેકાના પાકમાં મોલો મસી જીવાતનું નુકસાન અને તેનું અસરકારક નિયંત્રણ કઈ રીતે કરવું અને તેની સાથે બટેકાના પાકમાં આ જીવાતનો નાશ કરીને કઈ રીતે વધુ ઉત્પાદન લેવું તે વિશેની સંપૂર્ણ માહિતી માટે આ વિડિઓને અંત સુધી જુઓ ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
22
10