AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર વિડિઓ Safar Agri Ki
બટાકા કાઢતી વખતે રાખો આ સાવચેતી !
🥔 બટાકાનું પલુર પીળુ થાય ત્યારે પિયત બંધ કરવું જોઈએ અને કાપણી કરવાના આગલા દિવસે પલુર કાપી, બટાકા હળ અથવા ટ્રેકટર થી ચાલતા બટાકાના ડીગર વડે બહાર કાઢવામાં આવે છે. 🥔 બટાકા કાઢતી વખતે છોલાય નહી તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 🥔 બટાકા કાઢી ત્યાર પછી તેના નાના ઢગલા કરી તેના ઉપર બટાકાનું પલુર ઢાંકવું જોઈએ જેથી તેના ઉપર ગરમીની અસર થાય નહીં. 🥔 બીજા દિવસે સવારે બપોર પહેલાં ખેતરમાં ઝાડ નીચે ખેતરના બધાં જ ઢગલા ભેગા કરવા. 🥔 ભેગા કરતી વખતે છોલાયેલ, કપાયેલ તથા લીલા બટાકા ગ્રેડીંગ કરી અલગ પાડવા. સંદર્ભ : safar agri ki, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
1
અન્ય લેખો