AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ફ્લાવર પાક ની નર્સરી !
આજ ની સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ફ્લાવર પાક ની નર્સરી !
ફ્લાવર પાક ના સ્વસ્થ રોપ તૈયાર કરવા માટે જમીન તૈયાર થઇ ગયા બાદ 0.75 મીટર પહોળા, 5 થી 10 મીટર લાંબા, 15 થી 20 સેન્ટિમીટર ઊંચા ગાદી ક્યારે બનાવવા જોઈએ. બે ક્યારા ની વચ્ચે 50 થી 60 સેન્ટિમીટર પહોળી નીક કે જેમાં પાણી આપી શકાય. બીજ નાખતા પહેલાં 5 કિલો છાણીયું ખાતર પ્રતિ ક્યારા માં મિક્સ કરવું. પછી 10 ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ પ્રતિ વર્ગ મીટર મુજબ ક્યારી માં મિક્સ કરવું. બીજ ને 2.5 થી 5 સેમી અંતરની હરોળમાં વાવવા જોઈએ. ક્યારી માં બીજ વાવણી પછી કોહવાયેલું છાણીયા ખાતર થી કે ભરભરી માટી થી બીજ ને કવર કરી દેવા. તેના 1 કે 2 દિવસ પછી નીક કે ઝારા વડે પાણી આપવું. _x000D_
સંદર્ભ :- એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ પાક માહિતીને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
21
1