AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાBBC News Gujarati
ફૂલો ની ખેતી, ખેડૂત માટે છે સફળતા ની સીડી !
આજ ની વાત સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામના ખેડૂત પ્રેમજીભાઈ ની સફળતા ના સથવારે.....જેમને આ વખતે પોતાના ખેતરમાં પરંપરાગત પાકને બદલે ગલગોટા પાક ની ખેતી કરી... કપાસ અને બીજા પાકમાં ખર્ચ વધારે આવતો હોવાને કારણે તેમણે આ વખતે ફૂલની ખેતી શરૂ કરી છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે કપાસ અને મગફળીનું વાવેતર થાય છે, પરંતુ હવે ખેડૂતો અન્ય પાકો તરફ વળી રહ્યા છે. પ્રેમજીભાઈનું કહેવું છે કે ફૂલની ખેતીથી તેમને વધારે આવક થાય છે. તેમની આ સફળતા કેવી રીતે મળી જાણીયે આ ખાસ વિડીયો રિપોર્ટ માં....! 👉🏻 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : BBC News Gujarati. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
56
19