AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પ્રોટીન યુક્ત ઘાસચારો વાવો છે ફાયદાકારક પશુ માટે !
🌿 ખેડૂત મિત્રો, ઘણા પશુપાલક નો પ્રશ્ન હોય છે કે પ્રોટીન યુક્ત લીલો ઘાસચારો અને બારેમાસ ચાલે તેવું કયું ઘાસ વાવેતર કરવું? શું કાળજી રાખવી અને શું છે તેની ખેતી પદ્ધતિ અને ક્યાંથી મળશે આ બારમાસી લીલું ઘાસ ! આ વિડિઓ અંત સુધી જુઓ! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
54
14