AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીઈન્વેસ્ટ કરે
પ્રધાનમંત્રી પાક વીમા યોજના 2020
ખેડૂત મિત્રો માટે તેમનો પાક જે 'સોના' સમાન હોય છે. પરંતુ જયારે કુદરત ના એંધાણ ખોટા પડે ત્યારે જગતના તાત ને રોવાનો વારો આવતો હોય છે. એ પછી અતિવૃષ્ટિ હોય કે દુષ્કાળ હોય. આવી પરિસ્થિતિમાં ખેડૂત ને સાથ છે પ્રધાનમંત્રી પાક વીમા યોજના. હાલ આ યોજના માં ઘણો સુધારો કરવામાં આવ્યો છે. આ વિડીયો ના મારફતે આપણે જાણીશું કે આ યોજના શું છે? આ યોજના નો લાભ કોણ કોણ લઇ શકે છે સાથે હાલ આ યોજના માં કેવા કેવા સુધારા પણ કરવામાં આવ્યા છે. અને જો આ યોજના માં જોડાવવું હોય તો ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. સાથે સાથ તમારે ઓનલાઇન કે ઓફલાઈન નોંધણી કેવી રીતે કરાવી શકાય? આ તમામ પ્રશ્નો ના જવાબ જાણવા માટે આ વિડીયો ને અંત સુધી અવશ્ય જુઓ.
સંદર્ભ: ઈન્વેસ્ટ કરે આ યોજનાકીય માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.
287
5
અન્ય લેખો