AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં પાન કોક્ડવા વાયરસનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં પાન કોક્ડવા વાયરસનું નિયંત્રણ
🌱હાલના બદલાતા વાતાવરણ ને લીધે કરેલા માં વાયરસનો પ્રશ્ન જોવા મળે છે. જે પાકમાં અત્યારે વધારે નુકશાન કરે છે. તો ચાલો જાણીએ આ વાયરસ ના ઉપાય વિશે!! 🔆આ રોગ પીળીઓ અથવા તો પીળો મોઝેક વાયરસના નામથી રોગ ઓળખાય છે અને પાકની ગમે તે અવસ્થાએ રોગ આવી શકે છે. આ વાયરસ રોગનો ફેલાવો સફેદમાખી દ્વારા થાય છે. રોગનો ફેલાવો થતો અટકાવવા માટે સફેદમાખીનું અસરકારક રીતે નિયંત્રણ કરવું જરૂરી છે. 🔆આ સફેદ માખીના નિયંત્રણ માટે એસીટામીપ્રીડ ૨૦ % એસપી ઘટક ધરાવતી મેડ્રિડ ૧૨ ગ્રામ/પંપ અને સાથે પાક માં સારા વૃદ્ધિ વિકાસ માટે,સારા ફૂલ-ફાલ માટે અને ફળ ની સારી ગુણવત્તા જાળવવા માટે ફાસ્ટર નો ૩૦ મિલી/પંપો પ્રમાણે છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0