AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સ્માર્ટ ખેતીDesi Jamidar
પાકમાં નાઈટ્રોજનની ઉણપ ના લક્ષણ અને નિવારણ !
ખેડૂત મિત્રો, આપણે પાક માં નાઇટ્રોજન ખાતર તત્વનો સૌથી વધુ ઉપયોગ કરતા હોઈએ છીએ પણ ક્યારેક આપણે ક્યારે આપવું નાઇટ્રોજન ની ઉણપ ના લક્ષણો કેવા હોય છે સાથે આપણેનયટ્રોજન તત્વ ફ્રીમાં કેવી રીતે પાક ને આપી શકીયે જાણીયે આ વિડીયો માં. આ વિડીયો તમારા ખેતી જ્ઞાન માં ખુબ જ ઉપયોગી થશે તો અન્ય મિત્રો ને પણ શેર કરવાનું ભૂલશો નહીં. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Desi Jamidar. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
28
8