ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકનો બમ્પર પાક જોઈએ છે?
👉હાલમાં થયેલ વધુ વરસાદના કારણે કપાસ અને અન્ય શાકભાજી પાકોમાં ફાલફૂલ ખરી જવાની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળી હતી. તો કપાસ અને અન્ય શાકભાજી પાકોમાં વધુ ફૂલ –ફાલ લાવવા અને વધુ ઉત્પાદન લેવા માટે NPK HD 00:12:45 @ 25 ગ્રામ પ્રતિ પંપ અને ફ્લોરેન્સ 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો જેથી આપના કપાસ અને શાકભાજી પાકમાં ખુબ જ ઝડપી અને વધુ પ્રમાણ ફૂલ -ફાલ આવશે અને ઉત્પાદનમાં પણ વધારી થશે.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!