AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનKhedut sahay
પાકના વૃદ્ધિ અને વિકાસ માટે ખેડૂતો ની એક માત્ર પસંદ એટલે પાવર જેલ
🥜 પાકને શરૂઆતમાં જ ઝડપી વિકાસ માટે જરૂરી પોષણ મળી રહે તથા ગ્રીનરી જળવાઈ રહે તે માટે ખાસ પાવર ગ્રો કંપની નું 'પાવર જેલ'.પાકના કોઈ પણ તબકકા માં વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગી. ચાલો આ વિડીયોમાં જાણીયે કેવી રીતે કરે છે કામ, ક્યાં પાકમાં વાપરી શકાય અને આ પાવર જેલ ની ખરીદી ક્યાંથી કરી શકાય. સંદર્ભ : Khedut Sahay. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
45
15
અન્ય લેખો