AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુપાલન લાઈવ ચર્ચાસત્ર ! તમારા પ્રશ્નોનું એક્સપર્ટ થકી સમાધાન !
પશુપાલન સંબંધી લાઈવ ચર્ચાસત્ર નું ખાસ આયોજન ફક્ત એગ્રોસ્ટાર ઇન્ડિયા યૂટ્યૂબ અને એપ પર, મંગળવાર સાંજે 6:30 કલાકે, આપના છે કોઈ પ્રશ્ન તો નીચે કોમન્ટ માં લખો એક્સપર્ટ આપશે લાઈવ કાર્યક્રમમાં સમાધાન. કાર્યક્રમ વિષય : પશુપાલન માં યોગ્ય પશુની પસંદગીની અગત્યતા. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
24
3