પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુઓમાં કૃત્રિમ બીજદાન
🐄🐂હાલ મુખ્યત્વે પશુપાલક મિત્રો પશુ ને AI દ્વારા ગર્ભાદાન કરાવે છે પણ ક્યારેક AI કરાવતી વખતે પશુપાલક મિત્રો સામાન્ય નાની ભૂલો કરતા હોય છે પણ આ ભૂલો જ પાછળથી ખોટ નું કારણ બને છે તો AI કરાવતી વખતે શું ધ્યાન રાખવું, ક્યાં સમયે AI કરાવવું આ તમામ માહિતી માટે વિડીઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !!!
👍 સંદર્ભ :- Agrostar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!