AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુઓની સંભાળ અને દૂધ ઉત્પાદન વધારવા માટે નું માર્ગદર્શન
પશુપાલનએગ્રોસ્ટાર
પશુઓની સંભાળ અને દૂધ ઉત્પાદન વધારવા માટે નું માર્ગદર્શન
✅ પશુપાલકોને સતત પડતી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને 🐄, એગ્રોસ્ટાર એ લાઈવ ચર્ચા સત્રનું આયોજન કર્યું છે! જેમાં ગરમીના કારણે પશુઓને પડતી સમસ્યાઓ અને પશુઓની સંભાળ તેમજ દૂધ ઉત્પાદન વધારવા માટે સચોટ માર્ગદર્શન અને જરૂરી પગલાં અંગે ચર્ચા કરવાના છીએ. ✅ આ ચર્ચા સત્રમાં મુખ્ય અતિથિ તરીકે અમૂલ ઈન્ડિયામાં હાલ માં કાર્યરત ડૉ. મૌલિક કામલે છે. આ ડૉ. મૌલિક કામલેજી એક વરિષ્ઠ સહયોગી અધિકારી તરીકે કામ કરી રહ્યા છે અને આ ક્ષેત્રમાં કુલ 14 વર્ષનો અનુભવ ધરાવે છે. જો તમારી પાસે પશુ ને સંબંધિત કોઈ પ્રશ્નો હોય, તો તમે લાઈવ ચર્ચા સત્ર દરમિયાન કોમેન્ટ કરીને નિષ્ણાત ને પૂછી શકો છો. ✅ ચર્ચા સત્ર 28 મે 2024, મંગળવારે સાંજે 3 વાગ્યે શરૂ થશે. આ ચર્ચા સત્રને લાઈવ જોવા અને જોડાવા માટે https://www.youtube.com/live/Ai12p1L1gqg?si=_e6ZrFpVFSF31-Fh લિંક પર ક્લિક કરો! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો