AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ માટે પાણીની ઉપયોગીતા
🐮 પશુપાલન કરતા મિત્રો હાલ પશુને ખાસ પાણી નું મહત્વ સમજી પશુ ને પાણી પીવડાવવું જોઈએ, હાલ પશુ ને વધુ પાણી ની જરૂર પડે છે સાથે જો પશુ દુધાળ હોય તો તેના દૂધ ઉત્પાદકતાના આધારે વિશેષ પાણી પીવડાવવું જરૂરી છે, ચાલો જાણીએ વિશેષ માહિતી ને વિડિઓ ના માધ્યમ થી!! 👍 સંદર્ભ :- Agrostar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો