AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુ માં ગળસૂંઢો રોગ નું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુ માં ગળસૂંઢો રોગ નું નિયંત્રણ !
• આ રોગ મુખ્યત્વે ચોમાસાની ઋતુમાં પશુ ને થાય છે જે વિષાણુજન્ય રોગ છે. • પશુ ને રોગ પ્રતિકારક રસી મૂકાવવી. • અસરગ્રસ્ત પશુને બીજા પશુ થી અલગ કરીને અલગ કે ખોરાક પાણી ની વ્યવસ્થા કરવી. • રહેઠાણ સ્વચ્છ અને સાફ રાખવું. • આ રોગ ના લક્ષણ દેખાય કે તુરંત જ પશુ ડોક્ટરનો સંપર્ક કરી નિદાન કરાવવું.
આ પશુપાલન માહિતી ને લાઈક કરીને અન્ય પશુપાલક મિત્રો ને અવશ્ય શેર કરો.
14
3