AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલનએગ્રોસ્ટાર ઇન્ડિયા
પશુ માં કૃત્રિમ બીજદાન !!
🐄 હાલ મુખ્યત્વે પશુપાલક મિત્રો પશુ ને AI દ્વારા ગર્ભાદાન કરાવે છે પણ ક્યારેક AI કરાવતી વખતે પશુપાલક મિત્રો સામાન્ય નાની ભૂલો કરતા હોય છે પણ આ ભૂલો જ પાછળથી ખોટ નું કારણ બને છે તો AI કરાવતી વખતે શું ધ્યાન રાખવું, ક્યાં સમયે AI કરાવવું તમામ માહિતી જાણીયે આ વિડીયોમાં. નોંધ : પશુપાલનના પ્રશ્નો તમે અમને પૂછી શકો છો અમે યોગ્ય પ્રશ્ન પર વિડીયો બનાવીશું. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
40
6