AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ધૈણ ના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ધૈણ ના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટ
🥜ચોમાસું મગફળીમાં મુંડા ( સફેદ ધૈણ )ની નુકશાની થી ખેડૂત મિત્રોને સૌથી મોટી નુકશાની થાય છે. 🥜જેના આગોતરા નિયંત્રણ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ઉતમ બીજ માવજત. જેનું નામ છે એગ્રોસ્ટાર ડેન્ઝી (ક્લોથિયાનિડિન 50% ડબલ્યુડીજી) દવાનો બીજ ના વાવેતર પહેલા 3 થી 4 કલાક અગાઉ 1 કિલો બીજ દીઠ 2.5 ગ્રામ એગ્રોસ્ટાર ડેન્ઝીદવાનો પટ આપી છાંયડામાં સુકવી વાવેતર માટે ઉપયોગમાં લેવું. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો