AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
દરેક ઈયળનું બ્રહ્માસ્ત્ર
🐛શું તમારા પાકમાં ફળની ઈયળ,થ્રીપ્સ,ગાભમારાની ઈયળ,પાન બીડનાર ઈયળ વગેરે જેવી ઈયળો જોવા મળે છે, તો આ ઈયળોના સચોટ નિયંત્રણ માટે અને લાંબા સમય સુધી સારું રીઝલ્ટ મેળવવા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ દવા મેગ્ના! આ દવા ની વધુ માહિતી માટે વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ!! 👉સંદર્ભ : AgroStar India ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!!
12
1
અન્ય લેખો