AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તહેવાર વિશેષએગ્રોસ્ટાર ઇન્ડિયા
૫ તોલા સોનું કોણ જીતશે?
સ્વતંત્રતા દિવસ મહોત્સવ લકી ડ્રો 2025 – હવે થશે ધમાકો! 🎉હજારો ખેડૂતો એ લીધો છે તેમાં ભાગ… હવે પ્રશ્ન માત્ર એક આ વખતે કોના ભાગ્યનો તારો ચમકશે? 🌟 શું તમે છો એ ભાગ્યશાળી ખેડૂત જેને મળવાનું છે 5 તોલા સોનું?🏆✨👉 એગ્રોસ્ટાર પરિવાર ની આ ખાસ યોજના હેઠળ, 8 થી 16 ઓગસ્ટવચ્ચે જેમણે નજીકની એગ્રોસ્ટાર દુકાનમાંથી “ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ફીચર” નો ઉપયોગ કરીને ₹3000 કે તેથી વધુની ખરીદી કરી છે – એ બધા ખેડૂત હવે આ લકી ડ્રોમાં સામેલ છે! 🎯👉 પરંતુ ઇનામ તો એક નથી – જુઓ આ ધમાકેદાર લકી પ્રાઈઝિસ:🏆 1 તોલા સોનું – 5 ખેડૂત🏍️બાઈક – 2 ખેડૂત📺ટિવી – 5 ખેડૂત🎁 અને અનેક આકર્ષક ગિફ્ટ્સ!📢 તો તૈયાર થાઓ સૌથી રોમાંચક ક્ષણ માટે! 📅 17 ઓક્ટોબર🕕સાંજે 6 વાગ્યે📍એગ્રોસ્ટાર YouTube ચેનલ પર LIVE!🔗 LIVE જોવા માટે અહીં ક્લિક કરો - https://www.youtube.com/watch?v=82PO7nhzaeo💫 ધનતેરસ અને દિવાળી ના આ ખાસ અવસર પર, કોઈ ખેડૂતના ઘર ભાગ્યની ચમક જરૂર પહોંચી જશે!શું ખબર તમારું નામ જ બોલાઈ જાય...? જાણવા માટે LIVE જરૂર જોવું! 🚀ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
96
1
અન્ય લેખો