AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેરમાં ફળી ના સારા વિકાસ માટે કરો આ માવજત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તુવેરમાં ફળી ના સારા વિકાસ માટે કરો આ માવજત !
🛡️ખેડૂત ભાઈઓ, તુવેર એ આપણો મુખ્ય કઠોળનો પાક છે. 🛡️તુવેર માં વધુ ફુલ મેળવવા માટે, 0:52:34 @ 75 ગ્રામ + સૂક્ષ્મ પોષક તત્વો 15 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. 🛡️જો ટપક પધ્ધતિ હોય તો 0:52:34 @ 3 કિગ્રા + સૂક્ષ્મ પોષક તત્વો 250 ગ્રામ પ્રતિ એકર 200 લિટર પાણી માં ભેળવીને ડ્રીપમાં આપવું. 🛡️આ ઉપરાંત, દાણા બંધારણ અવસ્થાએ 13:00:45 @75 ગ્રામ પ્રતિ 15 લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો અથવા 3 કિલો પ્રતિ એકર ડ્રિપ દ્વારા આપવું. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
5