AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તુવેરના પાકમાં શીંગ માખીની ઇયળનું નુકસાન ઓળખો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તુવેરના પાકમાં શીંગ માખીની ઇયળનું નુકસાન ઓળખો !
🐛 આ જીવાતની સફેદ રંગની ઇયળ શીંગમાં વિકસતા દાણાંઓને નુકસાન કરતી હોય છે. પરિણામે દાણા અવિકસિત, કોકડાઇને દાણા સુકાઇ જતા હોય છે. 🪰 શીંગો ઉપરથી સારી લાગે પણ જ્યારે તેને ફોલવામાં આવે ત્યારે જ આના નુકસાનની ખબર પડતી હોય છે. 🐛 ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુડીજી 8 ગ્રામ અથવા ક્લોરપાયરીફોસ 50 % + સાયપરમેથ્રીન 5% ઇસી 30 મિલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
13
2