ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
તુવેર માં કરો યોગ્ય ખાતર વ્યવસ્થાપન!
🌱હાલ માં ઘણા બધા ખેડૂતો તુવેર ના પાક નું વાવેતર કરી રહ્યા છે તો તુવેરના પાકમાં યોગ્ય સમયે યોગ્ય ખાતર આપવું ખુબ જ જરૂરી છે.પાકના સારા વૃદ્ધિ-વિકાસ અને ગુણવતા માટે જરૂરી પોષક તત્વો માટે પાયામાં ખાતર ક્યાં ક્યાં આપવા એના વિશે વિગતવાર માહિતી જાણો વિડીયો દ્રારા,વિડિઓ ને અંત સુધી ચોક્કસ થી જુઓ !
👉સંદર્ભ :-AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર !