ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલમાં બૈઢાંની સારી બેઠક અને બૈઢાંના સારા વિકાસ માટે
તલના પાકમાં હાલના સમયમાં ફૂલ અને ફળ આવતા હોઈ, પાકની સંવેદનશીલ અવસ્થાની શરૂઆત થઈ ગઈ છે. આ અવસ્થામાં ફૂલ-ફળ ખરવાની સમસ્યા સામાન્ય બને છે, જેના કારણે પાકની ઉપજ તથા ગુણવત્તા બંને અસરગ્રસ્ત થાય છે. ખાસ કરીને જ્યારે તાપમાનમાં વધારો કે પાણીની અછત જેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ફૂલ-ફળ ખરી જાય છે અને બૈઢામાં દાણા અધૂરા રહી જાય છે.
👉આ સમસ્યા અટકાવા માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ નેનો ટેકનોલોજી પર આધારિત ઉકેલ – નેનોવિટા CA અને નેનોવિટા B10.
👉ઉપયોગની રીત:
- નેનોવિટા CA – 40 મી.લિ.
- નેનોવિટા B10 – 40 મી.લિ.
- આ બન્ને ઉત્પાદનોને પ્રતિ પંપ પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરો.
👉આ મિશ્રણ દ્વારા તલના છોડને જરૂરી પોષક તત્વો ઝડપથી મળે છે, જેનાથી:
- ફૂલ અને ફળ ખરવાનું રોકાય છે
- બૈઢામાં દાણા સારા, મોટા અને ભરાયેલા બને છે
- અને આખરે ખરીફના આ મહત્વના પાકમાં વધુ અને ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે
તમારા તલના પાકને હેલ્ધી રાખવા માટે આજથી જ કરો નેનોવિટાનો ઉપયોગ!
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!