AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલના પાકમાં પર્ણગુચ્છનો રોગ અને નિયત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલના પાકમાં પર્ણગુચ્છનો રોગ અને નિયત્રણ
👉તલના પાકમાં ફૂલ બેસવાની દરમિયાન એક ખાસ પ્રકારનો રોગ જોવા મળે છે, જે મુખ્યત્વે વિષાણુના કારણે થાય છે. આ રોગમાં ફૂલની વિકૃતિ થવા લાગે છે અને ફૂલના સ્થાને નાના પાન ઊગે છે. છોડ ઉપર નાના મોટા ગુચ્છા જોવા મળે છે અને આવા છોડ ફળ આપતા નથી. 👉આ રોગનો પ્રસાર મુખ્યત્વે ચૂસક જીવાતો દ્વારા થાય છે, જેમ કે લીલી પોપટી. આ જીવાતના કારણે રોગ એક છોડમાંથી બીજા છોડમાં ઝડપથી ફેલાય છે, જેના કારણે આખા ખેતરનું નુકસાન થઈ શકે છે. 👉રોગનું નિયંત્રણ કરવા માટે શરૂઆતથી જ તેવા રોગગ્રસ્ત છોડ ખેતરમાંથી કાઢી નાશ કરી દેવા જોઈએ. જીવાતના નિયંત્રણ માટે યોગ્ય દવાઓનો સમયસર છંટકાવ કરવો જરૂરી છે. - એગ્રોઅર (ડાઇમથોએટ 30%ઈસી ) 25 મિલી પ્રતિ અથવા એગ્રોસ્ટાર ડાયના - શીલ્ડ (ડાયનોટેફ્યુરાન 20% એસજી ) 5 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો 👉આ રીતે યોગ્ય પગલાં લઈને તલના પાકને સુરક્ષિત રાખી શકાય છે અને સારા ઉત્પાદન માટે રોગનો નિવારણ શક્ય બને છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
0
0
અન્ય લેખો