AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલ માં ભૂતિયા ફૂદાની ઇયળથી નુકસાન !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તલ માં ભૂતિયા ફૂદાની ઇયળથી નુકસાન !
✡️આપે કરેલ ઉનાળુ તલમાં આ ભૂતિયા ફૂદાની ઇયળ નુકસાન કરી શકે છે. ✡️ આ ઇયળ મોટા કદની હોવાથી સહેલાઇથી ઓળખી શકાય છે. ✡️ ઇયળ ખૂબ જ ખાઉધરી હોવાથી છોડ ઉપર ફક્ત પાનની નસ જ બાકી રહે છે અને બાકીનો બધો જ ભાગ ખવાઇ જાય છે. ✡️ આવી નજરે ચડતી ઇયળોને હાથથી વીણી લઇ નાશ કરવી. ✡️ ઉપદ્રવની શરુઆતમાં કોઇ પણ લીમડા આધારિત દવાનો છંટકાવ કરવો. ✡️ ઉપદ્રવ વધુ જણાય તો ક્વિનાલફોસ ૨૫ ઇસી દવા ૨૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
4
અન્ય લેખો