ફટાફટ જાણોએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચમાં પાણી દ્રાવ્ય ખાતર આપી મેળવો મબલક ઉત્પાદન !
🍉 ખેડૂત મિત્રો, તરબૂચનો પાક ઓછા સમયમાં વધુ કમાણી કરાવતો પાક છે તો આ પાકમાં સરળ રીતે માવજત કરીને વધુ ઉત્પાદન લેવા માટે પાણી દ્રાવ્ય ખાતરનો ઉપયોગ કરો અને તેના માટે આ જરૂરી વિડિઓ જુઓ !
સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.