ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચનું વાવેતર કરતા ખેડુતમિત્રો માટે ઉતમ જાત
👉એગ્રોસ્ટારએ રેડ બેબી નામની નવી શ્રેષ્ઠતરબૂચ જાત લાવ્યા છે, જે ખાસ કરીને વધુ ઉત્પાદન અને ગુણવત્તા માટે ખ્યાત છે. આ જાત 65 થી 70 દિવસમાં પરિપક્વ થાય છે, અને ફળનો આકાર અંડાકાર હોય છે. તેના ફળનું વજન સરેરાશ 4 થી 5 કિલો હોય છે. આ તરબૂચ લાલ રંગની અને મીઠી, ક્રીસ્પી પલ્પ ધરાવતી છે. આ જાતની વેલ મજબૂત છે, જે લાંબા અંતરે પરિવહન માટે અનુકૂળ છે.
👉સંદર્ભ :- AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!