AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબૂચની ખેતી:12 ટનથી 25 ટન સુધી ઉત્પાદન કેવી રીતે વધારવું?
👉 તરબૂચની ખેતીમાં વધુ ઉત્પાદન અને ઉત્તમ ગુણવત્તા માટે યોગ્ય તકનીક અને દેખભાળ ખૂબ જ જરૂરી છે. યોગ્ય છોડની સંખ્યા, ખાતર વ્યવસ્થાપન અને પાણીના સંતુલનથી પાકની વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા રહે છે. 👉 નિમ તેલનો છંટકાવ અને સ્ટીકી ટ્રેપનો ઉપયોગ કરીને જીવાતોને નિયંત્રિત કરો. માદા ફુલોની સંખ્યા વધારવા અને મઘમાખી દ્વારા પરાગન સુનિશ્ચિત કરવાથી ઉત્પાદનમાં વૃદ્ધિ થાય છે. ફળની માખી અને ફળ ફાટવાની સમસ્યાથી બચવા માટે યોગ્ય ઉપાય અપનાવો. 👉 ફળનો લાલ રંગ અને પોષણ વધુ સારું બનાવવાના ટીપ્સ જાણવા માટે સંપૂર્ણ વિડિયો જુઓ. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0
અન્ય લેખો