AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તડબૂચમાં આવતો આ વાયરસ રોગને અટકાવો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તડબૂચમાં આવતો આ વાયરસ રોગને અટકાવો !
🍉 તડબૂચમાં આ પીળીયો વાયરસનો રોગનો વાહક સફેદમાખી છે જે ખેતરમાં રોગનો ફેલાવો કરતી હોય છે. રોગીષ્ઠ છોડ ઠીંગણા રહી આગળ ઉપર વધતા નથી. 🍉 આ રોગના લક્ષણો કોઇ સૂક્ષ્મ તત્વની ખામી જેવા લક્ષણોને મળતા આવતા હોવાથી તેને ઓળખવામાં કેટલીક વાર થાપ ખાઇ જવાય છે. 🌱 આવા રોગીષ્ઠ છોડ જોવા મળે કે તરત જ ઉપાડીને નાશ કરવા. 🦟 રોગના વાહક એવી સફેદમાખીને નિયંત્રણમાં રાખવા માટે ડાયફેન્થીયુરોન 50 ડબલ્યુપી દવા 15 ગ્રામ પ્રતિ 15 લી. પાણી પ્રમાણે છંટકાવ કરતા રહેવું.
13
3
અન્ય લેખો