AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગરનું ધરુ રોપતા પહેલા તેની ટોચો કાપો, ગાભમારાની ઈયળ થી રાહત મેળવો !
ડાંગર ની ફેરરોપણી વખતે ટોચ કાપતા ખેતર માં આવતી ઈયળ ના ઈંડા ને કેવી રીતે બહારથી જ નિયંત્રણ થઇ શકે છે એની માહિતી આ વિડીયો માં આપવામાં આવી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
16
7