AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના પાક માટે ખાસ નર્સરી કીટ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરના પાક માટે ખાસ નર્સરી કીટ
🌾શરૂઆતની વૃદ્ધિ વિકાસ અવસ્થામાં આવતા રોગ અને જીવાત સામે રક્ષણ માટે તેમજ ધરું પીળું પડવાના પ્રશ્ન માટે તથા મૂળના સ્વસ્થ અને તંદુરસ્ત વૃદ્ધિ-વિકાસ માટે એગ્રોસ્ટાર લાવ્યું છે ખાસ ડાંગર માટે નર્સરી કીટ. 🌾કીટની અંદર કોન્ટેક અને સીસ્ટેમિક પ્રકારની અલગ અલગ દવાઓ છે .જે જમીનમાં આપ્યા બાદ મૂળ દ્વારા સહેલાઇથી છોડમાં ફેલાઈ જાય છે. અમે તમારા માટે ગાભમારાની ઈયળ,બદામી ચૂસિયા,લીલા ચૂસિયા, સફેદ પીઠવાળા ચૂસિયા,લીલા તડતડીયા, ભૂખરા ટપકાં ને નિયંત્રિત કરવા માટે એક ખાસ કીટ તૈયાર કરી છે. 🌾આ કીટમાં એક જંતુનાશક,એક ફૂગનાશક અને એક પાક પોષણ માટેની દવા છે જે પાક ની ગુણવત્તા સુધારો કરે છે અને રોગ અને જીવાત સામે છોડ ને પ્રતિકાર ક્ષમતા પૂરી પાડે છે. તમામ સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપ દૂર કરે છે અને છોડમાં વૃદ્ધિ વિકાસ સારો કરે છે. ઉપયોગ કરવાની રીત : 🌾આ કીટમાં 250 ગ્રામ એગ્રોસ્ટાર મેન્ડોઝ,1 કિલો એગ્રોસ્ટાર એગ્રોનીલ જીઆર અને 250 ગ્રામ ન્યુટ્રીપ્રો ગ્રેડ 4 આવે છે. જેને કોઈ પણ ખાતર (DAP, SSP, યુરિયા ) સાથે મિક્સ કરીને ધરુંવાડિયા ના વાવેતર સમયે ખાતર સાથે મિક્સ કરીને પુંખીને આપી શકાય છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
13
0
અન્ય લેખો