AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ડાંગરના ધરૂવાડિયાની તૈયારી અને ખાતર વ્યવસ્થાપન !
🌾 ડાંગરનું ધરૂવાડિયા તૈયાર કરવાનું ખેડૂતો હવે ચાલુ કરી દીધું હશે તો પાયામાં ક્યાં ખાતર કેટલા પ્રમાણમાં ક્યુ ખાતર અને આદર્શ ધરૂવાડિયું કેવું હોવું જોઈએ અને કઈ વાત નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તેના વિષે સંપૂર્ણ માહિતી આપી રહ્યા છે કૃષિ એક્સપર્ટ, તો અંત સુધી જુઓ આ ખાસ વિડીયો અને અન્ય સુધી શેર કરવાનું ભૂલશો નહીં હો....!! સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
7