AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીNakum Harish
ટ્રેક્ટર ખરીદી પર સહાય ! જલ્દી કરો અરજી !
ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીયે છીએ કે ટ્રેક્ટર એ ખેડૂતો માટે 'કમાઉ દીકરો' છે, અને ક્યારેક સીમાંત કે નાના ખેડૂત મિત્રો માટે ટ્રેક્ટર ખરીદી એક સ્વપ્ન સમાન હોય છે કારણ કે આજ ના સમય માં ટ્રેક્ટર ની કિંમતો આસમાન ને અડી રહી છે એવામાં સરકાર ફૂલ નહીં તો ફૂલ ની પાંખડી સ્વરૂપે ટ્રેક્ટર ખરીદી પર સહાય યોજના થકી મદદ ખેડૂતો ને મદદ કરી રહી છે, તો ખેડૂત મિત્રો ચાલો આ વિડીયો માં જાણીયે કે શું છે યોજનાની શરતો અને નિયમો અને ક્યાં સુધી ભરવા ફોર્મ જુઓ, જાણો અને કરો અરજી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
29
12
અન્ય લેખો