સમાચારએગ્રોસ્ટાર
જોડાઓ અને બનો સાક્ષી – ખરીફ લકી ડ્રો ના વિજેતા ની જાહેરાત થઈ રહી છે!
જોડાઓ અને બનો સાક્ષી – ખરીફ લકી ડ્રો ના વિજેતા ની જાહેરાત થઈ રહી છે!🚗કોણ બનશે ટાટા પન્ચ કાર ના માલિક?એગ્રોસ્ટાર ખરીફ લકી ડ્રો – હવે થશે ધમાકો! 🎉👉હજારો ખેડૂતોએ લીધો ભાગ... હવે માત્ર એક જ પ્રશ્ન –
આ વખતે કોનું નસીબ ચમકશે?
શું તમે છો એ ભાગ્યશાળી ખેડૂત, જેને મળશે ટાટા પન્ચ કાર?👉 એગ્રોસ્ટાર પરિવારની આ ખાસ યોજના અંતર્ગત, જેમણે 1 એપ્રિલ થી 30 જૂન 2025 દરમિયાન એગ્રોસ્ટારમાંથી ઓનલાઇન અથવા એગ્રોસ્ટાર સાથી સ્ટોર પરથી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ફીચર મારફતે ₹4000 અથવા તેથી વધુના પ્રોડક્ટ્સ નો ઓર્ડર આપ્યો છે– તેઓ હવે લકી ડ્રો માં સામેલ છે!👉**પણ ઇનામ માત્ર એક નહીં – જુઓ આ શાનદાર લકી ઇનામો:**🎁✅1 ખેડૂત ને મળશે ટાટા પંચ કાર✅15 ને મળશે પ્લેટિના બાઈક✅25 ને મળશે 32” LED TV✅200 ને મળશે 17x24 તાડપત્રી✅300 ને મળશે મિક્સર ગ્રાઈન્ડર✅500 ને મળશે કમાન્ડો ટોર્ચદર ₹4000+ ઓર્ડર પર મળે છે 100 એગ્રોસ્ટાર પોઈન્ટ્સ !📢 તો તૈયાર થઈ જાઓ આ સૌથી રોમાંચક પળ માટે!
📅 5 ઓગસ્ટ
🕚 સવારના 11 વાગ્યે
📍એગ્રોસ્ટાર YouTube ચેનલ પર LIVEhttps://www.youtube.com/live/oifJvrTiGUY?si=0ToDZKI7fKNESHsBકદાચ આજે તમારું નામ સંભળાય...? જાણવા માટે LIVE જોઈ જ લેવું!👉સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!