AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડGhar me Bagicha
જૂના સ્પ્રે પંપ નો અનોખો જુગાડ !
ખેડુત મિત્રો, જો તમારી પાસે જૂનો સ્પ્રેયર પંપ છે અને તમે જો તેનો ઉપયોગમાં નથી કરતાં, તો પંપ નો આ ખાસ જુગાડ તૈયાર કરો. જૂના સ્પ્રેઅર પંપ નો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે, આ વિડિઓ અંત સુધી જુઓ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Ghar me Bagicha. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
14
4