AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડAgritech Guruji
જુગાડ મશીન થી કામ થશે એકદમ ઝડપી
👉આજના વિડિયોમાં અમે તમારા માટે એક કમાલનું મશીન લાવ્યા છીએ, એક સામાન્ય ખેડૂતે આ મશીન તૈયાર કર્યું છે, મિત્રો, આ ખેડૂતે જુગાડ બનાવવાનો પ્રયાસ કર્યો, અને પછી તે મશીન બની ગયું, તો આ મશીન કેવી રીતે કરે છે કામ? આ વિશે વિગતવાર વાત કરીશું. તો વિડિયો અંત સુધી ચોક્કસ જોજો. સંદર્ભ :- Agritech Guruji આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
10
2
અન્ય લેખો