AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ જુગાડZee Hindustan
જુઓ ભાઈ જુઓ, અદ્દભુત જુગાડ !
પ્રિય ખેડૂત ભાઈઓ, આજે આપણા ગુજરાત ના એક જુગાડી ખેડૂત ના એક મહત્વના જુગાડ વિષે જાણીશું તેમના જુગાડ આજે ઘણા ખેડૂતો ખરીદી કરે છે અને એ જુગાડ કોઈ ટ્રેક્ટર થી ઓછું નથી,કેવી રીતે બનાવ્યું છે, શું છે આ ખાસ જુગાડ જાણીયે આ વિડીયો માં. સંદર્ભ : Zee Hindustan, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
51
18