AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખNakum Harish
જીરાનું વાવેતર પ્રથમ વાર કરીને મળી સફળતા !
🌀 ખેડૂત મિત્રો, શિયાળુ વાવેતરની તૈયારી ચાલુ થઇ ગઈ હશે, તો શું તમે જીરાનું વાવેતર કરવાના છો તો આ વિડિઓ દ્વારા જાણો જીરાની બિયારણની માહિતી અને ખેડૂતનો અભિપ્રાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : Nakum Harish. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
5
અન્ય લેખો