AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીપ્સમ નો કમાલ, જમીન ને બનાવે બળવાન
👉 ખેડૂત મિત્રો, આપણે ચિરોડી / જીપ્સમ વિશે ક્યાંને ક્યાં સાંભળ્યું તો હશે જ પણ એના ખેતીમાં નાના થી મોટા ફાયદાઓ ખેતી માં કેવા છે કદાચ એનાથી અજાણ હોઈશું, સાથે ક્યુ જીપ્સમ ખેતી માટે ઉત્તમ છે અને તમારી જમીન માં કેવા ફાયદા કરશે જાણીયે આ વિડીયોના માધ્યમથી. સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
53
5
અન્ય લેખો