AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જામફળની ઉન્નત ખેતીનું રહસ્ય!
• જામફળની ખેતી એ વધુ આવક આપતો બાગાયતી પાક છે. • તેના માટે સારી નિતારવાળી જમીન અનુકૂળ રહે છે.
• ઉનાળા દરમ્યાન ખાસ એપ્રિલ મહિનામાં 75*75*75 સે.મી.લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ના ખાડાઓ તૈયાર કરો. ખાડાને 2 મહિના માટે ખુલ્લો છોડી દો જેથી જમીનમાં રહેલ ફૂગ અને કીટ નાશ થાય. • જૂન માસમાં પ્રતિ ખાંડે 25 કિલો છાણીયું ખાતર, 1 કિલો સિંગલ સુપર ખાતર, 500 ગ્રામ પોટાશ, 1 કિલો લીંબોળી ખોલ, 25 ગ્રામ ટ્રાઈકોડર્મા, 25 ગ્રામ એઝોટોબેક્ટર, 25 ગ્રામ ફોસ્ફરસ દ્રાવ્ય બેક્ટેરિયા વગેરે ખાડાં માં માટીમાં ભેળવીને ખાડાને ભેરી દો • રોપવાનો યોગ્ય સમય 15 જુલાઈથી 15 ઓગસ્ટ છે. • જામફળની સુધારેલી જાત - અલ્હાબાદ સફેદા, લખનઉ 49 અને લાલ ગુંદા લગાવવાની ભલામબ કરવામાં આવે છે. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ વધુ માહિતી માટે આ વિડિઓ જુઓ અને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
193
8
અન્ય લેખો