AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીमौसम तक Devendra Tripathi
જાણો, ગુજરાતનું સાપ્તાહિક હવામાન કેવું રહેશે
🌧️ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે.ઘણા વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળ્યો છે અને આવનાર સમયમાં ઠંડી નો પ્રકોપ પણ પડવાની સંભાવના છે.તો ચાલો જાણીએ વીડિયોના માધ્યમથી ક્યાં જીલ્લામાં કેવું રહેશે વાતાવરણ. વધુ માહિતી વિડીયોમાં આપેલ લેખ દ્રારા મેળવો. સંદર્ભ :- मौसम तक Devendra Tripathi આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
19
1
અન્ય લેખો