AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
યોજના અને સબસીડીનકુમ હરીશ
જલ્દી કરો આવેદન, પીએમ કિસાન યોજના ના નવા ફોર્મ ભરવાના થઇ ગયા શરુ !
📢ખેડૂતો માટે ખુશીના સમાચાર, જે ખેડૂતોને પીએમ કિસાન યોજનામાં નામ નોધણી બાકી છે તે જલ્દી કરે આવેદન. યોજના ના નવા ફોર્મ ભરવાના થઈ ગયા છે શરુ.તો ચાલો જાણીએ વીડિયોના દ્રારા કઈ રીતે કરવી અરજી. વધુ માહિતી લેખમાં આપેલ વિડીયો દ્રારા મેળવો. સંદર્ભ :- નકુમ હરીશ આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
123
29
અન્ય લેખો